ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ એટલે શું? બંનેના ઉદાહરણો આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$. ધ્રુવીય અણુઓ: જે અણુમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થતા નથી,તેને ધ્રુવીય અણુ કહેવામાં આવે છે. આ અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ઉદાહરણો: $HCl$,$H_2O$,$NH_3$.
$2$. અધ્રુવીય અણુઓ: જે અણુમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થાય છે,તેને અધ્રુવીય અણુ કહેવામાં આવે છે. આ અણુઓની કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. ઉદાહરણો: $O_2$,$H_2$,$CO_2$.

Explore More

Similar Questions

રેખીય આઇસોટ્રોપિક ડાઇલેક્ટ્રિક માટે $\vec{P}$ અને $\vec{E}$ વચ્ચેનો સંબંધ લખો.

ધાતુનો ડાયઈલેક્ટ્રિક અચળાંક ........ છે.

જો કોઈ પદાર્થ માટે સાપેક્ષ પરમિટિવિટી (relative permittivity) $80$ હોય,તો તેની વિદ્યુત સસેપ્ટિબિલિટી (electric susceptibility) . . . . . . છે.

જો કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો શું થાય? ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન અને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યા આપો.

રેખીય આઇસોટ્રોપિક ડાયઇલેક્ટ્રિક એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo